'હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..', ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન


Iran US War Ceasefire: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગયો છે અને તે 'વેન્ટિલેટર' પર લટકેલો છે. તેહરાન દ્વારા અમેરિકન પ્રસ્તાવના જવાબમાં મોકલવામાં આવેલા 'અસ્વીકાર્ય' પ્રસ્તાવ બાદ ટ્રમ્પે યુદ્ધવિરામની સ્થિતિને 'અવિશ્વસનીય રીતે નબળી' ગણાવી હતી. 

યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ 

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે એક મહિના પહેલા લાગુ થયેલા યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ છે. ઈરાનની પ્રતિક્રિયા મેં તેને પૂરી પણ વાંચી નથી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન