તમિલનાડુમાં TVKની જીત પણ સત્તા હજુ 'દૂર'! કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય? સત્તા મેળવવા 4 વિકલ્પો


TVK Short of Majority, 4 Ways Vijay Can Form Government | તમિલનાડુની રાજનીતિમાં આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનની વાર્તા નથી, પરંતુ સત્તાના સમીકરણો બદલાવાનો સંકેત પણ છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધી છે. તેમની પાર્ટી TVK (તમિલગ વેટ્રી કઝગમ) 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, પરંતુ 118ના બહુમતીના આંકડાથી હજુ પણ 10 ડગલાં દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે. 

આ પરિણામ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે તમિલનાડુની જનતા બદલાવ ઈચ્છે છે, પરંતુ પૂર્ણ સત્તા કોઈ એકના હાથમાં સોંપવા હજુ તૈયાર નથી. 

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .