IPL 2026માં ગુજરાતની 7મી જીત, રાજસ્થાનને 77 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે પહોંચી GT


Rajasthan Royals vs Gujarat Titans Highlights: IPL 2026નો 52મો મુકાબલો શનિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સને 77 રને જીત મળી છે. આ જીતની સાથે જ ગુજરાત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે સાઈ અને ગિલની ફિફ્ટીના દમ પર 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન 152 ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન