યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો બીજો સૌથી મોટો હુમલો, મોસ્કોમાં ફ્લાઈટોની અવર-જવર ઠપ


Russia and Ukrain War Updates : રશિયન હવાઇ સંરક્ષણ દળોએ સમગ્ર રાતમાં 347 યુક્રેની ડ્રોન તોડી પાડયા હતાં તેમ રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ એક મોટો હુમલો છે જે આ સપ્તાહની શરૂઆતમાં મોસ્કો દ્વારા કીવનાં યુદ્ધ વિરામનાં પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા અને રશિયાનાં આગામી વિજય દિવસ સમારંભની સુરક્ષા અંગે વધેલી તંગદિલી પછી કરવામાં આવ્યો છે. 

રશિયન સંરક્ષણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર મોસ્કો સહિત રશિયાનાં 20થી વધારે ક્ષેત્રોમાં આવનારા ડ્રોનોને નષ્ટ કરવામાં આવ્યા છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન