હોર્મુઝની ખાડી ફરી ખુલશે! અમેરિકા-ઈરાન વચ્ચે 'કામચલાઉ' શાંતિ કરાર ફાઈનલ, ટ્રમ્પની મહોર બાકી


US-Iran 60-Day Peace Deal: છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા છે. હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ જંગે વિશ્વના ઓઈલ માર્કેટ અને સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા હતા, પરંતુ હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂ કરવા માટે એક પ્રાથમિક સમજૂતી સધાઈ હોવાના અહેવાલો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી 60 દિવસનો સીઝફાયર 

અમેરિકન રિપોર્ટ્સ અનુસાર, આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 60 દિવસ સુધી યુદ્ધવિરામને લંબાવવાનો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન