ગુજરાતમાં ત્રણ દિવસ આંધી-તોફાન સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather News : ગુજરાતમાં આ વર્ષે મે માસ એકંદરે માવઠાં અને પ્રિમોન્સૂન વરસાદ કે સી.બી.ક્લાઉડ ફોર્મેશન વગર આજ સુધી પસાર થયો છે પરંતુ હવે પંજાબથી પાકિસ્તાન થઈને ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ છે અને 28 મેના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે તેની અસર હેઠળ તા 30, 31 મે અને તા 1 જૂન એમ ત્રણ દિવસ રાજ્યમાં આંધી અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જારી કરાયું છે.
મોસમ વિભાગ અનુસાર આજે અને તા 28 બુધ, ગુરુવાર સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારોમાં અકળામણ અનુભવાય તેવા ઉકળાટનું એલર્ટ જારી કરાયું છે. જ્યારે તા 30 મેથી તા 1 જૂન સુધી ઉત્તર ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા અને કલાકના 50 કિ.
Comments
Post a Comment