ગુડ ન્યૂઝ : દેશમાં 20-25 મેએ આંદામાન અને પહેલી જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થશે


Monsoon in India: મેની બળબળતી ગરમીમાં સબડતા કરોડો ભારતીયો માટે આનંદના સમાચાર એ આવ્યા છે કે ચોમાસુ આ વખતે સમયસર બેસશે. ચોમાસુ દર વખતની જેમ પહેલી જૂને કેરળના તટે એન્ટ્રી મારી શકે છે. અહીં સૌથી રસપ્રદ અને મહત્ત્વની વાત એ છે કે ભારતમાં વરસાદ લાવતા આ વાદળોનું સીધું જોડાણ સાત સમંદર દૂર ઓસ્ટ્રેલિયાની સાથે જોડાયેલું છે. 

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ જાહેરાત કરી હતી કે અહીંની વેટ સીઝન એટલે કે વરસાદની સીઝન પૂરી થઈ ગઈ છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન