ટ્રમ્પના મિજાજ ઢીલાં પડ્યાં, ઈરાનને ધમકાવવાની સાથે કહ્યું - હું શાંતિ પ્રસ્તાવ અંગે ફરી વિચારીશ


Iran vs USA War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર પત્રકારો સાથે વાત કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને ફરી એકવાર સૈન્ય હુમલા (Strikes) કરવાની ચેતવણી આપી છે. જોકે તેમના મિજાજ થોડા ઢીલા પડ્યાનું જણાઈ રહ્યું છે કેમ કે એકવાર ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ટ્રમ્પે કહ્યું કે હું આ પ્રસ્તાવ પર ફરી એકવાર વિચારીશ. 

ટ્રમ્પનું આકરું નિવેદન

આ સાથે ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું કે જો જરૂર પડશે તો ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા શરૂ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન