મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો


Commercial LPG Price Hike: નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. 

ઘરેલુ રાંધણ ગેસના ભાવ યથાવત્ 

નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹42 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરોમાં વપરાતા 14.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .