રાજઘાટ પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા, બાપુને આપશે શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2020 મંગળવાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે દિલ્હીમાં છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ઔપચારિક સ્વાગત કરાયુ  જ્યાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યુ.

PM મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો તમામ મહેમાનો સાથે પરિચય કરાવ્યો. 

ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, પુત્રી ઈવાન્કા સહિત તમામ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર છે

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન