PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પનું કરશે સ્વાગત

અમદાવાદ, તા, 24 ફેબ્રુઆરી 2020 સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. 

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. પીએમ મોદીને આવકારવા રાજ્યપાલ પણ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કરી ભારત આવવા માટે ઉત્સુકતા દર્શાવી. ટ્રમ્પ પોતાના પરિવાર કરતા પહેલા ભારત આવી રહ્યા છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન