અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી
Unseasonal rain India : ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઊડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ
વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
Comments
Post a Comment