ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે, IMFની ગંભીર આગાહી
- આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં 3.3 ટકાને બદલે માત્ર 2.8 ટકાની વૃદ્ધિ થશે
- ટ્રમ્પના ટેરિફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ઘટી 1.7 ટકા રહેવાની આગાહી
Donald Trump Tariff News : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું.
Comments
Post a Comment