'થોડું મુશ્કેલ હશે પરંતુ તેનું અંતિમ પરિણામ ઐતિહાસિક હશે', ચીન સાથે ટ્રેડ વૉર વચ્ચે ટ્રમ્પનો દાવો

Image Twitter 

US China Tariff War: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અંગે પોતાના જ લોકોને ચેતવણી આપી છે. ભવિષ્યમાં અમેરિકાના લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'અમે પહેલા ખૂબ મજબૂર હતા, પરંતુ હવે એવુ નહીં થાય.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ