1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છે તપાસ


Surendranagar Land scam case: સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. EDએ 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી તે બાદ સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10ના રિમાન્ડની માંગણી સામે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર હતા. આપને જણાવી દઈએ કે EDની પ્રાથમિક તપાસમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલે 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે.

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન