ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ

- ક્રૂડતેલમાં ઉછાળો, યુએસમાં વ્યાજ દર જાળવી રખાયા
- વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો: સરકારી બેન્કો ડોલર વેચવા નીકળતાં રૂપિયામાં વધુ ધોવાણ અટક્યું : ડોલર સામે ન્યુઝીલેન્ડનો ડોલર વધીને સાડા છ મહિનાની ટોચે
અમદાવાદ/મુંબઈ : હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે પટકાયો હતો ડોલરના ભાવ રૂ.91.79 વાળા આજે સ વારે રૂ.92 ખુલી ત્યારબાદ નીચામાં ભાવ રૂ.
Comments
Post a Comment