ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ધમકી, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ટેરિફ વધારી દઈશું


Donald Trump Threat India :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે જો નવી દિલ્હી રશિયાના ઓઈલ મુદ્દે અમારી મદદ નહીં કરે તો ભારતથી થતી આયાત પર વર્તમાન ટેરિફના દરોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે. ટ્રમ્પે એક જાહેર સંબોધનમાં આ ધમકી આપી હતી. 


ભારતને ચોખ્ખી ધમકી 

ભારત દ્વારા રશિયાના ઓઈલની આયાત વિશે બોલતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અસલમાં તે મને ખુશ કરવા માગતા હતા.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન