અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ વિઝા નિયમો કડક કર્યા, 4 પોસ્ટ પર વિદેશીઓને ‘નો એન્ટ્રી’


Saudi Arabia Visa Rules 2026 : આમ તો વિઝા અને નોકરીના કડક નિયમો મામલે અમેરિકા વિદેશી નાગરિકોને ઝટકા આપતું રહ્યું છે, જોકે હવે સાઉદી અરેબિયાએ પણ પોતાના નાગરિકોનું હિત વિચારીને વિઝા નિયમો આકરા બનાવ્યા છે. સાઉદી સરકારે વર્ક વિઝા અને નોકરીના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. સરકારે સ્થાનિક નાગરિકોને વધુમાં વધુ રોજગારી આપવા અને વર્કફોર્સમાં સુધારો કરવાના હેતુસર વિઝા નિયમો કડક કર્યા છે.

આ 4 પોસ્ટ માત્ર સાઉદી નાગરિકો માટે આરક્ષિત

સાઉદી સરકારના શ્રમ પોર્ટલ ‘કિવા’ (Qiwa) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, ચાર મુખ્ય હોદ્દાઓ પર હવે વિદેશીઓની નિમણૂક કે તેમના હોદ્દામાં ફેરફાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન