4 દેશો જેમણે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતાં અટકાવ્યાં અને અમેરિકાને પણ ધમકાવ્યું


Iran-USA Tensions: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે મિડિલ ઈસ્ટ પર તોળાઈ રહેલું યુદ્ધનું સંકટ હાલ પૂરતું ટળી ગયું હોય તેવું જણાય છે. છેલ્લા 48 કલાકમાં પડદા પાછળ ચાલેલી તીવ્ર રાજદ્વારી ગતિવિધિઓને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણમાં નરમાશ આવી છે. આ સમગ્ર મામલે ચાર આરબ દેશો સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને ઇજિપ્ત મુશ્કેલીનિવારક તરીકે ઉભરી આવ્યા છે.

4 દેશોનું વોશિંગ્ટન પર દબાણ 

અહેવાલો અનુસાર, જ્યારે વોશિંગ્ટનમાં ઈરાન પર હુમલો કરવાની યોજનાઓ ઘડાઈ રહી હતી, ત્યારે રિયાધ, દોહા, મસ્કત અને કૈરોથી સતત ફોન લાઈનો ગુંજતી રહી હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો