ટ્રમ્પના શાસન હેઠળ અમેરિકામાં H-1B વિઝા વર્કરો સામે આફત, કંપનીઓમાં ઘૂસીને ચેકિંગ


- છેલ્લા 50 દિવસથી કોઈ ઇન્ટરવ્યુ કરાયા નથી

- એચ-4 વિઝાધારકના જીવનસાથી પાસે એચ-1બી વિઝા હોય તો તેના વિઝા રદ કરવાનું ટ્રમ્પ તંત્રનું નવું ગતકડું

- એચ-1બી વિઝાધારકોને ચાલુ વર્ષે તારીખ જ નહીં  : છેક 2027ની તારીખ અપાતા કેટલાય લોકો ફસાયા

Donald Trump and H-1B Visa : અમેરિકામાં ટ્રમ્પ તંત્ર હશે ત્યાં સુધી આખા દેશનો એકપણ ઇમિગ્રન્ટ શાંતિથી સૂઈ શકશે નહીં તેમ લાગી રહ્યું છે. હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ હવે કંપનીઓમાં ઘૂસીને એચ-1બી વર્કરોનું ચેકિંગ કરી રહ્યા છે. હ્યુસ્ટન સ્થિત ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ રામિરેજે ચેતવણી આપી છે કે કંપનીઓની ફાઇલને ઓડિટ કરવામાં આવી રહી છે, જેથી એચ-1બી હાયરિંગનો હિસાબ જોઈ શકાય.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો