વેનેઝુએલામાં નવા પ્રમુખની શપથવિધિ બાદ તણાવ! રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર, અજ્ઞાત ડ્રોન દેખાયા


Venezuela crisis : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા છે. જે બાદ હવે વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં તણાવ વધી રહ્યો છે. સોમવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા. સુરક્ષાદળોએ અજ્ઞાત ડ્રોન પર ગોળી મારી. જે બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન