પાકિસ્તાનના PM શહબાઝ શરીફની થશે ધરપકડ ! વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બલૂચિસ્તાને ઈશ્યૂ કર્યું વોરંટ

Arrest Warrant Issued Against Pakistan PM Shahbaz Sharif : પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બલૂચિસ્તાને પાકિસ્તાની વડાપ્રધાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરીને ખળભળાટ મચાવ્યો છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા દ્વારા આ વોરંટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ આદેશ 8 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. શહબાઝ શરીફ પર બલૂચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા અને પ્રાદેશિક સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
બલૂચિસ્તાનમાં વિઝા વગર પ્રવેશ કરવો એ ગુનો
Comments
Post a Comment