પુતિને ગ્રીનલેન્ડની 'નવી કિંમત' બતાવતા યુરોપનું ટેન્શન વધ્યું! ટ્રમ્પનો આડકતરો સાથ આપશે રશિયા?


Putin On US-Greenland Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગ્રીનલેન્ડ પર નજર બગાડ્યા બાદ વિશ્વભરમાં ભારે ખળભળાટ ચાલી રહ્યો છે. ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે, ગ્રીનલેન્ડને રશિયા અને ચીનથી ખતરો છે, ત્યારે આ મામલે રશિયાએ પણ અમેરિકા પર આકરા પ્રહારો કરવાની સાથે યુરોપ અને ડેનમાર્ક પર પણ નિશાન સાધ્યું છે.

પુતિને ટાપુઓની ખરીદી-વેચાણનો ઈતિહાસ ખોલ્યો

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) રશિયન સુરક્ષા પરિષદની બેઠકમાં ગ્રીનલેન્ડ પર લાંબી ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે, ડેનમાર્કે હંમેશા ગ્રીનલેન્ડ સાથે એક કોલોની જેવો વ્યવહાર કર્યો છે અને તેની સાથે ખૂબ જ કડકાઈ અને ક્રૂરતાપૂર્વક વર્તન કર્યું છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન