LIVE : બારામતીમાં ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, અજિત પવારની અંતિમ યાત્રા પણ શરૂ


Ajit Pawar Plane Crash News:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 

Ajit Pawar Funeral LIVE

અજિત પવારની અંતિમયાત્રા શરૂ, ચાહકો ભાવુક 

બારામતીમાં વિમાન ક્રેશમાં જીવ ગુમાવનારા દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારની અંતિમયાત્રા શરૂ થઇ ચૂકી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન