India vs New Zealand : ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની હાર, કોહલીની સદી બેકાર, ન્યૂઝીલેન્ડે સીરિઝ જીતી રચ્યો ઈતિહાસ


India vs New Zealand 3rd ODI : ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો 41 રને વિજય થયો છે. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સીરિઝ 2-1થી જીતીને ઈતિહાસ રચ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, તો ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ન્યૂઝીલેન્ડે ભારત સામે જીતવા માટે 338 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો છે, જેની સામે ભારતીય ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ અને ફિલિપ્સની સદી

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો