સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો


Indian Government Orders X to Remove AI-Generated Obscene Content : કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( એક્સ )ને નોટિસ ફટકારી છે. Grok AIથી બનાવાયેલી તમામ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયાથી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં સરકારે કંપનીને 72 કલાકમાં રિપોર્ટ જમા કરાવવામાં કહ્યું છે. 

એક્સને કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી એક્સ પર ઘણા યુઝર્સ ગ્રોક AIનો દુરુપયોગ કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન