ઈરાનમાં જનઆક્રોશ, દેખાવકારોએ તહેરાન ઘેર્યું... ટ્રમ્પની ધમકી બાદ સરકારે એરસ્પેસ બંધ કર્યું


Iran Protest News : ઈરાનમાં આર્થિક સંકટ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે સરકાર વિરોધી વિદ્રોહમાં ફેરવાઈ ગયા છે. રાજધાની તેહરાન સહિત મશહદ અને ઈસ્ફહાન જેવા મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુરક્ષાદળો સાથે અથડામણના અહેવાલો સામે આવી રહ્યા છે. પરિસ્થિતિ વણસતી જોઈને, ખામૈની શાસને દેશવ્યાપી ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરી દીધું છે અને સમગ્ર દેશનું એરસ્પેસ પણ બંધ કરી દીધું છે.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન