સૌરાષ્ટ્ર કદાવર નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું નિધન


અમદાવાદ, તા. 29 જુલાઇ 2019, સોમવાર

ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું અવસાન થયું છે. ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે 60 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ઘણાં લાંબા સમયથી તેઓ બીમાર હતા.

વિઠ્ઠલ રાદડિયા વિશે

8 નવેમ્બર 1958ના રોજ થયો હતો જન્મ

વર્ષ 1990માં પહેલી વખત બન્યા હતા ધારાસભ્ય

વર્ષ 1990થી 2009 સુધી રહ્યા ધારાસભ્ય

વર્ષ 2009માં 15મી લોકસભામાં બન્યા હતા સાંસદ

વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજકીય કારકિર્દી

તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)

ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)

ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)

સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)

રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)

રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)

ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)

સાંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2013)

સાંસદસભ્ય પોરબંદર વિસ્તાર (2009થી અત્યાર સુધી)

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો