દેશમાં ઈ-વોટિંગના યુગનો પ્રારંભ : બિહારમાં 40000 મતદારે ઘરબેઠાં મોબાઇલથી મતદાન કર્યું


Bihar Election News : દેશના સૌથી પછાત રાજ્યમાં સ્થાન પામની બિહારે ભારતની ચૂંટણીમાં નવા યુગની શરુઆત કરી શકે છે. આ નવી શરૂઆત ઇ-વોટિંગની છે. બિહારમાં  છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે કે ઇ-વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે અને જો તેમા સફળતા મળે તો આગામી ચૂંટણીઓમાં તેનો ઉપયોગ સફળતાપૂર્વક કરવામાં આવી શકે છે. 

ઇલેક્ટ્રોનિક વોટિંગમાં મોબાઇલથી અને કમ્પ્યુટરથી મતદાન કરવા મંજૂરી મળી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન