ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર એન્ટ્રી: 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે


Rain and Storm alert : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે શનિવારે (14 જૂન) અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ગોંડલ, સુરત, નવસારી, તાપી, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે 14 જૂને રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટેનું Nowcast જાહેર કર્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ 

હવામાન વિભાગના 14 જૂનના Nowcast મુજબ, રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે ભાવનગર, બોટાદ, ભરૂચ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લામાં ગાજવીજ અને 62-87 કિ.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન