દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો


Delhi Storm: દિલ્હીમાં 1 જૂનની સાંજે ભારે પવન અને ધૂળનું તોફાન આવ્યું હતું. ત્યારબાદ ભારે વરસાદ પણ થયો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરવા જઈ રહેલું વિમાન લેન્ડિંગ કરી શક્યું ન હતું અને તેને ફરી આકાશમાં જવું પડ્યું હતું. જેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

રાયપુરથી દિલ્હી આવી રહી હતી ફ્લાઈટ

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો