ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું


Indian Stock Market News :  ભારતીય શેરબજારમાં તાજેતરની ઉથલપાથલ છતા એંકદરે સારી તેજી જોવા મળી છે. ભારતીય માર્કેટે જબરદસ્ત છલાંગ લગાવી છે અને વૈશ્વિક મંચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. માર્ચ, 2025ની શરૂઆતથી ભારતમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 1 ટ્રિલિયન ડોલર વધીને 5.33 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે એટલેકે લગભગ 3 જ મહિનામાં 1 લાખ કરોડ ડોલરનો શાનદાર વધારો જોવા મળ્યો છે.

ભારતીય માર્કેટની 21 ટકાની આ વૃદ્ધિ વિશ્વના ટોચના 10 શેરબજારોમાં સૌથી ઝડપી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો