...તો શું વધારે વજનને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું? તપાસ અધિકારીઓને આશંકા

- એન્જિન, હાઇડ્રોલિક સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાની તપાસ થશે
- પાયલોટના તાલિમ રેકોર્ડ, ટેકઓફ સમયે વિમાનનું કુલ વજન, ફ્લાઇટ ઓપરેશન ઓફિસર સહિતની વિગતો માગવામાં આવી
- વિમાન ખાખ થઇ ગયું હોવાથી તપાસમાં વધુ સમય લાગી શકે છે, બ્લેકબોક્સ, ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપિટ રેકોર્ડર પર આધાર
- કેટલાક વિમાન અકસ્માત એટલા ભયાનક હોય છે કે બ્લેકબોક્સ તેની સુરક્ષાની ક્ષમતા ગુમાવી દે છે : નિષ્ણાતો
Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ વિમાન ક્રેશ થવા પાછળ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.
Comments
Post a Comment