બિહાર વિધાનસભાની ચૂંટણી ભાજપની કસૌટી કરશે, વધુ સીટ મેળવવા માટે સાથી પક્ષો દબાણ વધારવા લાગ્યા

Bihar Assembly Elections: આ વર્ષના ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કુલ 243 બેઠકોમાંથી કોને કેટલી બેઠકો પર લડવા મળશે, એ માટેની રણનીતિ અત્યારથી જ ઘડાવા લાગી છે. રાજ્યના વર્તમાન શાસક NDA ના ઘટક પક્ષો મહત્તમ સીટ મેળવવા માટે ભાજપ પર આડકતરી રીતે દબાણ કરી રહ્યા છે અને એ માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે, કયો પક્ષ કેટલો અને કેવો દાવો કરી રહ્યો છે.
બિહાર વિધાનસભાના મુખ્ય ખેલાડીઓ કોણ છે?
Comments
Post a Comment