Gujarat Rain: સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Image: X @DDNewsGujarati |
Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
Image: X @DDNewsGujarati
Comments
Post a Comment