VIDEO: 'જય હિન્દ, જય ભારત', શુભાંશુ શુક્લાનું ISSમાં જબરદસ્ત સ્વાગત, અંતરિક્ષથી આપ્યો પહેલો સંદેશ


Shubhanshu Shukla Video: ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ચાર એસ્ટ્રોનોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં એન્ટ્રી કરી ચૂક્યા છે. સ્પેસ સ્ટેશનમાં એન્ટ્રી કર્યા બાદ ત્યાંના ક્રૂ મેમ્બર્સે તેમનું ઉત્સાહથી સ્વાગત કર્યું.

સ્પેસ સ્ટેશનમાં થયું જબરદસ્ત સ્વાગત

અંતરિક્ષ સ્ટેશનના ક્રૂ મેમ્બર્સે એક્સિઓમ-4 મિશન કમાન્ડર પૈગી વ્હિટસનનું સ્વાગત કર્યું, જ્યારે તેઓ ભારતીય સમય અનુસાર સાંજે 5:44 વાગ્યે સ્પેસ સ્ટેશનમાં ઉતર્યા. મિશન પાયલટ શુભાંશુ શુક્લા વ્હિટસન બાદ ઉતર્યા હતા.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .