BIG NEWS: ઈરાનનો ઇઝરાયલ પર 100થી વધુ મિસાઈલથી હુમલો, લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર જતા રહેવા નિર્દેશ

Iran Attacks Israel with 100+ Missiles After Airstrike: મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી વિશ્વ વધુ એક યુદ્ધના દરવાજે ઊભું છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે.
તહેરાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે.
Comments
Post a Comment