ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન? એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાનો દાવો કરતી પોસ્ટ ટેસ્લાના CEOએ કરી ડિલીટ


Elon Musk Deletes Post Claiming Donald Trump: ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઇલૉન મસ્કે તેમની X પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જાતીય અપરાધી જેફરી એપસ્ટીન (10 ઓગસ્ટ, 2019 ના રોજ મૃત્યુ પામ્યા) ના કેસ સંબંધિત ફાઇલોમાં હતું. મસ્કનું આ પગલું ટ્રમ્પ સાથે સંભવિત સમાધાન સૂચવે છે, કારણ કે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ ગયા મહિને અબજોપતિ ઉદ્યોગપતિ ઇલૉન મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) માંથી રાજીનામું આપ્યું હતું. 'બિગ બ્યુટીફુલ બિલ'  અને ટેક્સ કાપ અંગે ટ્રમ્પ સાથે ટકરાવ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી નાના દેશ વેટિકનમાં નાગરિકો પાસેથી નથી વસૂલાતો ટેક્સ, તો કેવી રીતે મેળવે છે આજીવિકા?

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન