સદ્દામ જેવી હાલત કરીશું, ઈરાનમાં જ લટકાવી દઈશું... ઈઝરાયેલે ખામેનેઈને ફરી ધમકી આપી


Israel Warn Iran Ayatollah Ali Khamenei : મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો ખાતમો કરવાની કસમ ખાધી છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei)ને ધમકી આપી હતી, ત્યારે હવે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે ખામેનેઈને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપતી કહ્યું છે કે, ખામેનેઈની હાલત ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ જેવી થઈ શકે છે.

‘ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે’

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો