તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી', નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ

Tirupati Mandir Theft Case: દેશનાં સૌથી અમીર તિરુપતિ બાલાજી મંદિરમાં અત્યાર સુધીની સૌથી મોટી દાનપેટી લૂટનો આરોપનો કેસ સામે આવ્યો છે. બીજેપી નેતા અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (TTD) બોર્ડના મેમ્બર ભાનુ પ્રકાશ રેડ્ડીએ CCTV ફુટેઝ જારી કરી સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, વાઈએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી YSRCP સરકારમાં તિરુપતિ મંદિરની દાનપેટીમાંથી 100 કરોડથી વધુ રકમની ચોરી થઈ છે.
CCTV ફૂટેજ પણ બહાર આવ્યા
Comments
Post a Comment