GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો


- લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે : નાણા પ્રધાન

- 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા ઘટાડેલા દરો અમલમાં આવશે : જો કે કેટલીક કંપનીઓએ અત્યારથી જ ભાવ ઘટાડયા

- 22 રાજ્યોને  50 વર્ષની વ્યાજ મુકત લોન હેઠળ અત્યાર સુધીમાં રૂ.3.6 લાખ કરોડ અપાયા 

GST NEWS : જીએસટીમાં કરાયેલા ઘટાડાથી અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે અને તેના કારણે લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો