કુતુબ મિનાર જેવડો લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે, 1.85 વર્ષમાં એક ચક્કર મારે છે


London News : નાસાના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે એક કુતુબ મિનાર જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ કલાકના 24000 માઇલની ઝડપે ધસી રહ્યો છે. આ લઘુગ્રહ આપણી પૃથ્વીની સપાટીથી 842000 કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. એસએ 22 નામનો આ લઘુગ્રહ 18 સપ્ટેમ્બરે  પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસા અને જેટ પ્રોપલ્શન લેબોરેટરીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે.

આ લઘુગ્રહ પૃથ્વીથી સલામત અંતરેથી પસાર થવાનો હોવા છતાં વિજ્ઞાનીઓ તેના પર બારીક નજર રાખી રહ્યા છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો