Ind vs Pak: 'નો હેન્ડશેક કોન્ટ્રોવર્સી' વચ્ચે એશિયા કપમાં આજે ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને


Ind vs Pak Asia Cup 2025 News : ‘નો-હેન્ડશૅક’ તેમજ મેચ રેફરી અંગે સર્જાયેલા વિવાદ અને તનાવ વચ્ચે આજે એશિયા કપ ટી-૨૦માં ફરી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની એકતરફી મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતુ અને ત્રણેય મેચ જીતી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. 

શું આજે પણ વિવાદ યથાવત્ રહેશે? 

હવે સુપર ફોર રાઉન્ડમાં પણ ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો આગળ ધપાવવા માટે સજ્જ જોવા મળી રહી છે. જ્યારે વિવાદ અને નિષ્ફળતાથી હતાશ પાકિસ્તાન ભારત સામે સુપર ફોરની મેચમાં પણ કેટલું ટકી શકશે તે જોવાનું રહેશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન