કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે
![]() |
Image Source: IANS
CDS Gen Anil Chauhan's Tenure Extended: કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવવાની મંજૂરી આપી હતી.

Comments
Post a Comment