અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ! ટ્રમ્પનું નવું ફરમાન, શું ભારતને થશે અસર?


US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર ટેરિફ બોમ્બ ઝિંકીને હોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં ફફડાટ ફેલાવી દીધો છે. ટ્રમ્પે એવી ફિલ્મો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેનું શૂટિંગ અમેરિકાની બહાર, એટલે કે વિદેશમાં કરવામાં આવ્યું હશે. વાસ્તવમાં હોલીવુડનું પ્રોડક્શન હવે કેનેડા, યુરોપ અને એશિયાના અન્ય દેશોમાં શિફ્ટ થઈ રહ્યું છે, જેના કારણે ટ્રમ્પનો આ નિર્ણય ફિલ્મ નિર્માતાઓ માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે.

અન્ય દેશો અમારા મૂવી મેકિંગ બિઝનેસને ચોરી ગયા : ટ્રમ્પનો રોષ

ટ્રમ્પે (US President Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રોષ ઠાલવતા લખ્યું છે કે, ‘અન્ય દેશો અમારા મૂવી મેકિંગ બિઝનેસને ચોરી ગયા છે, તેઓ એક બાળકના મોંહમાંથી કેન્ડી છીનવાઈ જાય તે રીતે ચોરી ગયા છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો