રાજીનામાની અટકળો વચ્ચે ટ્રમ્પ મોટું એલાન કરશે, વ્હાઇટ હાઉસે કરી સ્પષ્ટતા

Trump Announcement Updates: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગત અઠવાડિયે થોડા દિવસો સુધી જાહેર કાર્યક્રમોથી ગાયબ રહ્યા. જેના કારણે તેમની તબિયતને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યારે હવે વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે ટ્રમ્પ આજે રાત્રે 11:30 વાગ્યે એક મોટી જાહેરાત કરવાના છે. ત્યારબાદથી સોશિયલ મીડિયામાં વિવિધ અટકળો લગાવાઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પ રાજીનામું આપવાના છે.
Comments
Post a Comment