ક્લાઈમેટ ચેન્જની અસર : યુએઈના અગનભઠ્ઠી જેવા રણમાં અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો


UAE Rain News: યુનાઈટેડ આરબ એમિરેટ્સના રણમાં ધોધમાર વરસાદ પડયો હતો. સામાન્ય રીતે યુએઈમાં વર્ષો સુધી વરસાદ પડતો નથી. અમુક પહાડી વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ પડે તો એ પણ મોટી વાત ગણાય. રણમાં વરસાદ પડે એવી શક્યતા હોતી નથી અને સ્થાનિક લોકોને રણમાં વરસાદની આશા પણ હોતી નથી. જોકે, હવે ક્લાઈમેટ ચેન્જના કારણે ન થવાનું થઈ રહ્યું છે. યુએઈના રણમાં ગરમ રેતીના તોફાનોની નવાઈ નથી, એના બદલે અચાનક ધોધમાર વરસાદ પડી ગયો હતો.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન