ફેન્ટાનિલ ડ્રગ્સની દાણચોરી કરતાં ભારતીય કોર્પોરેટ લીડર્સ સામે અમેરિકાની કાર્યવાહી, વિઝા બૅન કર્યા

- અમેરિકાએ મૂક્યાના બીજા દિવસે પગલાં લીધા
- ફેન્ટાનિલ હેરોઇન કરતાં પણ 50 ગણું વધુ સ્ટ્રોંગ ડ્રગ, ગયા વર્ષે અમેરિકામાં 48000થી વધુના મોત થયા
USA and India News : અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે નશાકારક પદાર્થ ફેન્ટાનિલનું ટ્રાફિકિંગમાં કથિત સંડોવણીના આધારે કેટલાક ભારતીય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને કોર્પોરેટ્સ લીડરોના વિઝા રદ કરી દીધા છે. અમેરિકન દૂતાવાસે આ નિર્ણય જાહેર કરતાં ભારતના આ શંકાસ્પદ બિઝનેસ લીડરોના નામ આપ્યા ન હતા, જેમના વિઝાને આ આરોપના પગલે રદ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે નવી દિલ્હી તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
Comments
Post a Comment