આજે 4 કલાક 23 મિનિટ માટે થશે સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો માટે ચિંતાની વાત

Surya Grahan 2025: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર એટલે કે આજે છે. જોકે, તે ભારતમાં દેખાશે નહીં. હાં, આજે 4 કલાક 23 મિનિટ સુધી સૂર્યગ્રહણ થશે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ દિવસે સર્વ પિતૃ અમાસનો સંયોગ બની રહ્યો છે. અને તેના બીજા જ દિવસે એટલે કે, 22 સપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રિનો સંયોગ પણ બની રહ્યો છે.
Comments
Post a Comment