સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો

 Lalbaugcha Raja

First-Ever Delay in Lalbaugcha Raja Immersion as Idol Stuck in Sea for Hours : અનેક વખત પ્રયાસ બાદ મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન સંપન્ન થયું છે. સમુદ્રમાં ભરતીના કારણે આવી રહેલી અડચણો બાદ ચંદ્રગ્રહણ થાય તે પહેલા ગિરગાંવ ચોપાટીમાં મધદરિયે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. નોંધનીય છે કે લાલ બાગ ચા રાજાની મૂર્તિ સવારે જ દરિયા કિનારે પહોંચી ગઈ હતી પરંતુ પાણીનું સ્તર વધી જવાના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં સમસ્યા થઈ રહી હતી. 


ઈતિહાસમાં પહેલીવાર વિસર્જનમાં આટલો વિલંબ

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો